BSNL New Recharge Plan : BSNL કંપનીના નવા 395 દિવસના રિચાર્જ પ્લાને માર્કેટમાં કર્યો મોટો ધમાકો, Airtel Vi અને Jio કંપનીને લાગ્યો આંચકો

BSNL new recharge plan of 395 days

BSNL New Recharge Plan | BSNLનું 395 દિવસ validityવાળો પ્લાન ₹2,399માં ઉપલબ્ધ છે, જે દર મહિને ₹200નાં સમાન છે. આ પ્લાનમાં વપરાશકર્તાઓને દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ્સ અને દરરોજ 100 SMS મળશે. આ ઉપરાંત, ભારતના તમામ નેટવર્ક પર મફત રૂમિંગ અને Delhi … Read more