Post Office : Post Office ની આ સ્કીમમાં તમને બેંક કરતા વધુ આપશે વ્યાજ, માત્ર 500 માં ખોલાવી શકો છો ખાતું
Post Office | પોસ્ટ ઓફિસ બચત ખાતું ફક્ત 500 રૂપિયામાં ખોલી શકાય છે. તે ન્યૂનતમ બેલેન્સની જરૂરિયાતને પૂર્ણ કરે છે, તેથી દંડનું જોખમ રહેતું નથી. આ સાથે, તમને ચેક બુક, એટીએમ કાર્ડ, ઈ-બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ જેવી બેંકિંગ સેવાઓ પણ મળે છે. | Post Office … Read more