New Rules : આવતા મહિનાથી આ મહત્વના નિયમોમાં થઈ જશે ફેરફાર, તમારા પર પણ પડશે અસર, જાણો શું શું થશે ફેરફાર
New Rules | ફેબ્રુઆરી મહિનો પૂરો થવાના આરે છે, અને માત્ર એક જ દિવસ પછી નવા મહિના માર્ચની શરૂઆત થશે. નવા મહિનાની સાથે જ કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થવાના છે, જેનો સીધો અસર સામાન્ય જનતાના જીવન પર પડશે. આવો, જાણીએ કે 1 માર્ચ 2025થી … Read more