Honda Activa Launch : હોન્ડાએ નવું 2025 એક્ટિવા સ્કૂટર લોન્ચ કર્યું પ્રારંભિક કિંમત જાણો, ત્રણ વેરિઅન્ટ અને છ કલરમાં ઉપલબ્ધ, જાણો તમામ માહિતી
Honda Activa Launch | હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ શુક્રવાર, 24 જાન્યુઆરીના રોજ એક્ટિવા સ્કૂટરનું નવું OBD2Bઅનુરૂપ વર્ઝન લોન્ચ કર્યું. ₹80,950 (એક્સશોરૂમ, દિલ્હી) ની કિંમત સાથે, 2025 હોન્ડા એક્ટિવા હવે દેશભરમાં HMSI ડીલરશીપ પર ઉપલબ્ધ છે. | Honda Activa Launch Honda Activa Launch … Read more