RBI New Rules : હવેથી આ બેંકના ગ્રાહકો એકાઉન્ટમાંથી રૂપિયા 25000 ઉપાડી શકશે, RBIનો આદેશ
RBI New Rules | રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવું ઈન્ડિયા કોઓપરેટિવ બેંકના ગ્રાહકો માટે એક મોટું રાહત ભર્યું પગલું ભર્યું છે. હવે 27 ફેબ્રુઆરી 2025 થી, મુંબઇમાં રહેલા ખાતેદારો તેમના ખાતામાંથી રૂ. 25,000 સુધી ઉપાડી શકશે. અગાઉ, RBIએ આ બેંક પર કેટલીક … Read more