Ambalal Patel Agahi : રાજ્યમાં 5 થી 10 સપ્ટેમ્બર સુધી માથાભારે વરસાદનો રાઉન્ડ, જાણો નવી આગાહી
Ambalal Patel Agahi અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, બંગાળના ઉપસાગર ઉપરથી એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. જેના કારણે આગામી 1 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદ પડી શકે ખાસ કરીને ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ અને અરવલ્લી ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી … Read more