RBI MPC Decision : તમામ ખેડૂતો માટે ખુશીના સમાચાર RBIએ લીધો આ મહત્વનો નિર્ણય, કોલેટરલ ફ્રી લોનની મર્યાદા વધારી
RBI MPC Decision | “RBI ગવર્નર શક્તિકાંત દાસે ફરી એકવાર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે ખેડૂતો અને બેંકો બંને માટે ફાયદાકારક તરીકે જોવામાં આવી રહ્યો છે. RBIએ MPCના ‘તટસ્થ’ નીતિ વલણને જાળવી રાખીને રેપો રેટ અને CRR દર યથાવત રાખ્યા છે. વધુમાં, સીમાંત … Read more