Kuvarbai nu Mameru Yojana : ગુજરાતમાં આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને લગ્ન પછી આર્થિક સહાય રૂ. 12,000 /- મળશે
Kuvarbai nu Mameru Yojana | ગુજરાત સરકાર વિવિધ વિભાગોનું સંચાલન કરે છે, દરેક અલગ અલગ કાર્યો કરે છે. આ પૈકી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓની દેખરેખ રાખે છે. તેમાં માનવ ગરિમા યોજના, વિદ્યાર્થીઓ માટે વિદેશી અભ્યાસ લોન, ડૉ. … Read more